મણકો ૧૬

ઘણા કર્યા અપરાધ જગતમાં ઘણા કરર્યા અપરાધ રે,
ઘણા કર્યા મન આ જનમમાં ન કરવા ના કામ રે…..

ઘણા જનમ તારા ચાલ્યા ગયા છે ભજન વીના આમ રે,
ઘણાને તે દુઃખ આપ્યા ભજ્યા નહીં મન શ્રી રામ રે…..

ઘણા જોરથી નગારા વાગે જાગ મન તું હવે જાગ રે,
ઘણા જોરાવર જમડા દેખી મન કરમાં ભાગમ ભાગ રે…..

ઘણા એ ધના તને સમજાવ્યો હજી ભજીલે ભગવાન રે,
ઘણા જમનનાં ગયા અંધારા જોને મન ઉગ્યો ભાણ રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *