મણકો ૨૫

ઝલક માણીલે ને મન રામની એ છે તારા કામની,
આ સંસારમાં મન આવ્યો તો ભક્તિ કરીલે રામની…..

ઘણો રખડ્યો ઘણો ભટક્યો મન યાત્રા કરી ચાર ધામની,
આ બધામાં ધુળ પડી મન કથા ના સુણી તેં રામની…..

ઝલક માણીલે ધના રામની ગ્રહીલે મન ગુરૂ વાણી,
નાહક શાનો નશો ચડ્યો તને હતું એ ખારૂં પાણી…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top