મણકો ૨૬૭

ઈમાનદારી નો જ્યારે ઓલવાયે દીપ,
દુર્ભાગ્યની તરત શરૂ થતી ટીપ…..

બેઈમાનીના બત્રીસભાત ના પકવાનથી,
ચટણી રોટલો છે મીઠો ઈમાનદારીથી…..

બેઈમાનીથી મેળવેલા રૂપિયા લાખ,
ઈમાનદારીનો રૂપિયો એક છે સવાલાખ…..

બેઈમાની પ્રવેશે જીવનમાં સંસાર થાતો રાખ,
ઈમાનદારી રાખે સદાયે મહેકતો બાગ…..

બેઈમાની ખાળ ધના ભૂલી ગયો ભીંત,
ઈમાનદારી અપનાવને ગા ખૂશીના ગીત…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *