3rd Samuh Lagnotshav – Rajkot

શ્રી સતવારા સમાજ – રાજકોટ પ્રેરિત

શ્રી સતવારા જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત

તૃતીય સમૂહ લગ્નોત્સવ

સવંત ૨૦૭૨ મહા વદ-૮ (આઠમ) ને રવિવાર તા. ૧૯-૨-૨૦૧૭ ના રોજ આયોજન કરવામાં આવેલ છે. વિવિધ ગામોની ૨૧ દીકરીઓને એક માંડવેથી વિદાય આપવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરેલ છે.

ફોર્મ મેળવવાની તા. ૦૧-૦૧-૨૦૧૭ થી ૧૫-૦૧-૨૦૧૭

ફોર્મ સ્વીકારવાની તા. ૧૫-૦૧-૨૦૧૭ થી ૧૯-૦૧-૨૦૧૭

સ્થળ:શ્રી સતવારા વિદ્યાર્થી ભવન, સરસ્વતી પાર્ક, બાપા સીતારામચોંક રૈયા રોંડ, રાજકોટ

શ્રી જેરામભાઈ કે. પરમાર ( મો. ૯૪૨૭૨ ૫૪૩૭૪) – પ્રમુખશ્રી, સમૂહ લગ્ન સમિતિ-રાજકોટ.

શ્રી શાંતિભાઈ એલ. પરમાર (મો. ૯૮૨૫૩ ૭૬૯૩૨) – પ્રમુખશ્રી, સતવારા સમાજ-રાજકોટઅધ્યક્ષશ્રી સમૂહ લગ્ન સમિતિ-રાજકોટ.

Note: માહિત whatsup દ્વારા મળેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *