૫૦૦ ધનાની માળાના મણકા

વ્હાલા જ્ઞાતિ બંધુઓ તથા સર્વે માનવ સમાજ

આપને જણાવતાં મને હર્ષ થાય છે, કે ગુરૂ ગોવિંદની પ્રેરણાથી મેં જે આપની સમક્ષ ‘ધનાની માળાના મણકા’ રૂપે જે મારામાં સમજણ અનુભવ હતો તે આપની સમક્ષ પાંચસો (૫૦૦) મણકા તૈયાર કરીને મૂક્યા છે, તેમા મને જે સમજાણું તે આપની સમક્ષ રજુ કર્યું છે. આમા મારૂં જ્ઞાન-અજ્ઞાન સમજણ-અસમજણ જે ગણો તે મેં મારી અંગત જવાબદારી થી આપની સામે રજુ કર્યાં છે. તો આમાથી આપને જે કાઈ સારૂં સુપાચ્ય લાગે તે આપનું અને જે પસંદ ન પડે તે મારી ક્ષતિ સમજશો.

આ મણકા આપને પસંદ પડ્યા હોય અથવા ના પસંદ હોય તો આપ સર્વે વડિલો, મિત્રો, માતા, બહેનોની સમક્ષ હું દિલગીરી વ્યક્ત કરૂં છું. છતાં આપની પાસે એવી અપેક્ષા રાખુ છું કે આપને ગમ્યા હોય અથવા ન ગમ્યા હોય પરંતું મને આપ સર્વે આપના અભિપ્રાય મોકલશો તો હું આપનો આભારી થઈશ. આપને જે ક્ષતિ ભૂલ જાણવામાં આવે તે મને વિના સંકોચે જણાવશો તો મને અતિશય આનંદ થશે તો જે વાંચક મિત્રો વડિલો માતા બહેનો આ મારા મણકાનો અભ્યાસ કર્યો હોય તો મને જરૂર ને જરૂર મારી ભુલોથી માહિતગાર કરશો બસ એજ.

તા. આ સાથે મારા મોબાઈલ નંબર તથા ઈમેલ આઈ. ડી. આપેલ છે, તો સંપર્ક કરી ધન્ય બનાવશો.

લી.
ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી
મો. +૯૧ ૯૮૨૫૮૨૬૦૩૪
ઈમેલ: dhanjibhai7255@gmail.com

More details visit: http://satvarasamaj.in/dhanani-mala-na-manka/

We can provide Gujarati Bhajan for Manka Apps,
You can easily access and download Free Gujarati Bhajan Manka
on Google Play Store App Name: “Manka”

https://play.google.com/store/apps/details?id=com.hetjackstudio.manka&hl=en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *