Kavi Jalrup’s Exhibition at Morbi

આપણા સમાજનો પ્રેરણાદાયી પ્રસંગ મોરબીમાં ઉજવાયો

તા.૧૫-૦૪-૨૦૧૨ રવિવાર

મોરબી ખાતે સતવારા નવગામની વાડીમાં કવિ જલરૂપ દ્વારા ગ્રેટ ઇન્ડિયા વ્યસનમુક્તિ અભિયાન તેમજ તેનાં સંગ્રહાલયનું Exhibition નું પ્રદર્શન આયોજિત કરવા માં આવ્યું હતું.

તેમાં ૮૦ ફૂટ કાગળ પર ભગવતગીતા, ચલણીસિક્કા, રાજા અને ગવર્નરો ના ફોટા તેમજ કવિઓના ફોટોગ્રાફ્સ વગેરે હતા. જે નિહાળવા માટે સતવારા સમાજના ઘણા લોકો આવ્યા હતા અને તેની પ્રશંસા પણ કરી હતી.

વજેપરમાં રહેતા વિદ્યાર્થી મિત્રો
રાજુ, અશ્વિન, ગિરધર, હાર્દિક, હિમાંશુ, કેતન, મનીષ વગેરે મિત્રો એ પણ સહકાર આપ્યો હતો.

માહિતી મોકલનાર – રૂપેશ પરમાર (કવિ જલરૂપ) – મોરબી

આ ઘટના ના અમુક ફોટાઓ
kavi-jalrup06 kavi-jalrup05 kavi-jalrup04 kavi-jalrup03 kavi-jalrup02 kavi-jalrup01

One thought on “Kavi Jalrup’s Exhibition at Morbi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *