Maha Reli on Morbi

કિસાન સંઘ ની આગેવાની તેમજ વજેપર, માધાપર, સતવારા સમાજ સાથે ત્રાજપર મોરબી ની આજે મહારેલી માં હજારો લોકો જોડાયા,

મવડા માંથી મુક્તિ માટે બીજી વખત આવેદન અપાયુ, રાજકીય દબાણ થી ૩૩ ગામો નું કામ થયુ તો લોક લાગણી થી ત્રણ ગામો ને “મવડા” માંથી મુક્તિ કેમ નહી…?

  

રેલી બાદ શ્રી પુરસોતમ રૂપાલા સાહેબ ને સર્કીટ હાઉસ મોરબી ખાતે સતવારા સમાજ ની માંગણીઓ દર્શાવતો પત્ર આપવા માં આવ્યો અને “મવડા” નાબૂદી બાબતે વાતચીત કરવા માં આવી.

જય સતવારા સમાજ…જય સિદ્ધનાથ...??

માહિતી મોકલનાર: વિજયભાઈ સતવારા નો સતવારા સમાજ વતી ખુબ ખુબ આભાર ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *