મણકો ૩૩૪

post.jpg

અણહક્કનું નથી આપણું, સર્વે છે પાપનું,
પરસેવો પાડોને ખાવું બીજુ છે પાપનું…..

લાખ મેળવ્યા કપટથી, જાય ચાલ્યા કપટથી,
હક્ક વગરનું ખાવું એ નામ છે પાપનું…..

રાખ સંતોષ સુખ છે સાચું, બાકી બધું કાચું,
લોભમાં લપટાણો એ બાંધે ભાથું પાપનું…..

બુધ્ધી થતી ભ્રસ્ટ જે, અણહક્કનો ખાય દાણો એક,
ભૂલાવે હરિનો પંથ એ બળ છે પાપનું…..

અણહક્કની ધના આશન કરતો, હાથે કરી ખાડેના પડતો,
હક્કનું ખાને હરિભજ એ નથી પાપનું…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top