મણકો ૪૯૬

Dhanani Mala Na Manka

ચોત્રીસમાં નથી ચૂક્યો લાલા,
અને પાંત્રીસે નથી આવતો પાર…..

આર પારની લડાઈ આ છે,
ઝઝૂમી ને જીતવી એ સાર…..

સત્યની લે સમશેર હાથમાં,
ગમ ખાવા વિવેક ઢાલની આડ…..

સહજતાનું બખ્તર પહેરી લે,
આ છકલાઈ ઉપર કરને વાર…..

યમના નિયમ લાલા પાળજે,
ધનાનો ધણી કરશે સદા સહાય…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *