મણકો ૫૪૫

Dhanani Mala Na Manka

નથી જન્મ મરણ તારા હાથમાં,
તું ગર્વ કરે છે કોની સાથમાં…..

નથી હર ઈચ્છાઓ સૌની પૂરી થાતી,
જાય છે આકસ્મિક દુર્ધટના ઘટી…..

નથા તું મોટો વહાણવટી,
મધ દરિયે કસોટી થતી…..

જ્યાં ફુંકાતા પવન જોર જોરથી,
તારી હોડી હાલેના કોઈ કળથી…..

તું છોડ અભિમાન કરી બળથી,
ધના છે સંસાર આખો સ્વાર્થી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *