મણકો ૫૪૭

post.jpg

છે સ્વભાવ માણસનો એવો,
ન જોયે કોઈ હેમખેમ રહેવો…..

શુભ ન સદે એને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર કરતો,
વાદવિવાદ ગમતો બહુ નારદ થઈને ફરતો…..

દુર્યોધન ને દેતો તાલી યુધીષ્ઠિરે રાખે ખાલી,
અસ્થિરતામાં આનંદ કરતો સદા મથી મરતો…..

અધોગતિના ઉઘાડે દ્વારો ઊર્ધ્વ ગતિ એ બંધ કરતો,
હાથે પોતાના ખોદે ખાડો પાછો પોતે એમાં પડતો…..

પ્રકૃતિ પરમેશ્વર બદલે ધના સ્વભાવ બદલવો સહેલો,
પ્રકૃતિ જશે પ્રાણ હારે તું આદત બદલ વહેલો…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top