Samast Satvara Mahamandal Meeting at Satvara Vidhyarthi Bhavan Ahmedabad

IMG_20170122_141040-1.jpg

સમસ્ત સતવારા મહામંડળ ની મિટિંગ સતવારા વિદ્યાર્થી ભવન, જુના વાડજ, અમદાવાદ મુકામે મળી.

  

મિટિંગ નો મુખ્ય હેતુ આવનાર દિવસો માં શ્રી સિધ્ધનાથ દાદા ની રથયાત્રા વિસે ના આયોજન કરવા માટે નો હતો.

તેમાં આખા ગુજરાત માંથી પધારેલ મહામંડળ ના સભ્યશ્રીઓ એ પોતપોતાની રજૂઆત અને સલાહ સૂચનો કર્યા અને સાથે બેસી ને સમાજ ના આ સદકાર્ય ને સાકાર કરવા માટે વિચાર વિમાસ કરી.

તારીખ: ૨૨/૦૧/૨૦૧૭ સવારે ૧૦ વાગે.
સ્થળ: સતવારા વિદ્યાર્થી ભવન, જુના વાડજ, અમદાવાદ.

માહિતી મુકનાર: ગુણવંત ધનજીભાઈ પરમાર
Admin of www.satvarasamaj.in and www.satvaramahamandal.org

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top