Satvara Samaj Ekta Maha Samelan – Bhatiya 2017

સમસ્ત ગુજરાત સતવારા સમાજ મહા સંમેલન – ભાટિયા ૨૦૧૭

સતવારા મહાસંમેલન ને સફળ બનાવવા સમાજ ના બહુ બધા લોકો એ  ખૂબ મહેનત કરી છે..

મહાસંમેલન મા નીચે મુજબ ના મુદાઓ પર સમાજ ના નીષણાતો દ્રારા માગૅદશૅન આપવામા આવ્યું.
1) શિક્ષણ ની વયાવાસ્થા, 2) સામાજિક બંધારણ, 3) સરકારી નોકરીઓ, 4) સમાજ ની દીકરીઓ માટે શિક્ષણ,  5)  સ્ત્રી સસકતિકરણ, 6) વિવિધ કુરિવાજો ની નાબુદી, 7) વ્યસન મુક્તિ ઝુંબેશ, 8) વિવિધ ગૃહ ઉદ્યોગ અને ધંધા રોજગાર

અંદાજીત ૧ લાખ લોકો સમગ્ર ગુજરાત માંથી એક માંડવે ભેગા મળી ને સમાજ ની એકતા ને ઉત્કર્ષ માટે ની ચર્ચા વિચારના તેમજ વિચારો ને આદાન પ્રદાન કરવા માં આવ્યું.

જય સતવારા… જય સિધ્ધનાથ..

માહિતી :(ફોટોસ) વિજય ખંડલા રાજકોટ and (લખાણ) કૈલાશભાઈ કણઝારીયા – જામનગર (Facebook Post mathi)  temaj  other whatsapp groups

7 thoughts on “Satvara Samaj Ekta Maha Samelan – Bhatiya 2017

  1. P K Wadhwania

    જય સતવારા… જય સિધ્ધનાથ..
    “સમસ્ત સતવારા સમાજ મહા સમેલન” ને ખૂબ ખૂબ હાર્દિક શુભ કામનાઓ સાથે તમામ આયોજકો અને કાર્યકર્તાઓ ને ખૂબ ખૂબ અભિનંદન.

    “મહા સંમેલન” ખૂબ ખૂબ સફળ થાઓ તેવી શુભેચ્છાઓ સાથે……પ્રેમજીભાઇ કે વઢવાણીયા, મંત્રી શ્રી, સમસ્ત સતવારા સમાજ, ભાવનગર

    Reply
  2. Lavji Kanjariya Dist. Jamnagar gam shekhpat

    Jay sidhnath Jay satvara samaj Samelan khub khub safal thayu avij ekta pura gujratma samajni jalvay rage e mate hu Bhagvan Bholanath ne parthana karu chu Jay sidhnath

    Reply
  3. Arjanbhai Dabhi.. jamnagar

    Jay sidhdhanath….jay Satwara…
    ભાટિયા મુકામે સમસ્ત સાતવારા સમાજ મહાસમેલન ના તમામ આયોજક મિત્રો, જ્ઞાતિ આગેવાનો અને સમાજની એકતા તથા સંગઠન માટે સાથ સહકાર આપનાર તમામ જ્ઞાતિજનોને ખુબ ખુબ અભિનંદન..ધન્યવાદ..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *